."સમય" પણ શિખવે છે અને "શિક્ષક" પણ શિખવે છે, બન્નેમાં ફ઼રક ફ઼ક્ત એજ છે કે, "શિક્ષક" શિખવાડીને પરીક્ષા લે છે અને "સમય" પરીક્ષા લઈ ને શિખવે છે.
Wednesday, 24 September 2014
Friday, 18 April 2014
મારા વિષે
મારા વિષે
હું
કિરીટ્કુમાર ક્રિષ્ણાલાલ રાવલ
મિત્રો તમને મારા વિષે વાત કરું તો હું વ્યવસાયે અત્યન્ત પવિત્ર સમાજ ને સાચી દિશા બતાવનાર અને આવનાર ભવિષ્ય ને યોગ્ય બીબા માં ઢાંળનાર શિક્ષક તરીકે નો મારો વ્યવસાય છે. હું મુંબઈના સાયન ઉપ્નગરમાં એમ . પી . ભૂતા સયન સર્વજનિક સ્કૂલમાં ગણિત- વિજ્ઞાન ના વિષય શીક્ષક તરીકે ભૂમિકા નિભાવું છું
અનુભવ ની વાત કરું તો મિત્રો 01/12/1996 શિક્ષણ સાથે સંકળયેલ છું

Saturday, 24 August 2013
Subscribe to:
Posts (Atom)

.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)