gujarati

ganpati bappa (1) gujarati (1) music (3) preksha (1) sanskrit (1) મારા વિષે (1) વિજ્ઞાન (35)
Showing posts with label મારા વિષે. Show all posts
Showing posts with label મારા વિષે. Show all posts

Friday, 18 April 2014

મારા વિષે

 મારા વિષે
હું 
કિરીટ્કુમાર ક્રિષ્ણાલાલ રાવલ

                             મિત્રો   તમને મારા વિષે  વાત  કરું તો  હું  વ્યવસાયે  અત્યન્ત  પવિત્ર   સમાજ  ને સાચી દિશા બતાવનાર અને આવનાર ભવિષ્ય ને યોગ્ય  બીબા માં  ઢાંળનાર  શિક્ષક તરીકે નો  મારો  વ્યવસાય છે. હું મુંબઈના સાયન ઉપ્નગરમાં એમ . પી . ભૂતા સયન સર્વજનિક સ્કૂલમાં ગણિત- વિજ્ઞાન  ના વિષય શીક્ષક  તરીકે ભૂમિકા નિભાવું છું
                               અનુભવ ની વાત કરું તો મિત્રો 01/12/1996   શિક્ષણ સાથે સંકળયેલ છું