Sunday 4 November 2012

નવરાત્રિની ઉજવણી: મા જગદંબા સૌને શક્તિ આપે!


નવરાત્રિની ઉજવણી: મા જગદંબા સૌને શક્તિ આપે! 

Author: admin
પ્રિય મિત્રો,
નવરાત્રિનાં આ પાવન અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. નવરાત્રિથી આપણે ત્યાં તહેવારોની મૌસમ જામશે અને આવનાર નવ દિવસો દરમ્યાન ભારતભરનાં લોકો, ખાસ કરીને ગુજરાતનાં લોકો, આ અત્યંત અગત્યનાં તહેવારની ઉજવણીમાં રત રહેશે.
નવરાત્રિ ગુજરાતીઓની સાંસ્કૃતિક ઓળખ સમો તહેવાર છે. રાસગરબાની પ્રથાનો ઉલ્લેખ છેક ભગવાન શ્રીકૃષ્ણનાં સમયથી થતો જોવા મળે છે. નૃત્યની આ પ્રણાલી ગુજરાતીઓનો સાંસ્કૃતિક વારસો છે. આવનારા દિવસોમાં તમે ગુજરાતમાં ગમે ત્યાં જશો, તમને બાળકથી લઈને વૃધ્ધ સુધી સૌ કોઈ લોકસંગીતને તાલે ઝુમતા અને નવરાત્રિની ઉજવણી કરતા જોવા મળશે.
નવરાત્રિમાં આપણે જગત જનની મા સામે શીશ ઝુકાવીને તેના આશિર્વાદ લઈએ છીએ. દુનિયાભરની સંસ્કૃતિઓમાં ઈશ્વરીય શક્તિની કલ્પના પુરુષ સ્વરૂપમાં કરવામાં આવી છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જે ઈશ્વરીય તત્વની પૂજા જગત જનની મા જગદંબા, મા લક્ષ્મી, મા સરસ્વતી એમ જુદા-જુદા નારી સ્વરૂપમાં કરે છે.
૧૧ વર્ષ પહેલા જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે મને આશ્ચર્ય થતું કે આ તહેવારની ઉજવણી માત્ર ગુજરાત પૂરતી સિમિત કેમ છે. આ તહેવારનો ધબકાર અને થનગનાટ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત ન રહીને દુનિયાભરનાં લોકોને આ રાજ્ય તરફ ખેંચી કેમ ન લાવે? આ વિચારને ધ્યાનમાં રાખીને આપણે પ્રતિવર્ષ વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું. આ નવ દિવસ દરમ્યાન દેશ અને દુનિયાનાં પર્યટકો ગુજરાત આવી રહ્યા છે એ બાબત અત્યંત ઉત્સાહવર્ધક છે.વાસ્તવમાં ગરબાની લોકપ્રિયતા હવે ગુજરાતનાં સીમાડા વટાવી ચૂકી છે. દુનિયાભરમાં એવા ૫૦૦ શહેરો છે જ્યાં આ તહેવારની ઉજવણી જોરશોરથી થાય છે.
નવરાત્રિ જેવા તહેવારો હવે પર્યટનને પ્રબળ વેગ પ્રદાન કરી રહ્યા છે, ખાસ કરીને ગરીબમાં ગરીબ માણસો માટે તેના થકી આજીવિકાના નવા સ્ત્રોત ઉભા થઈ રહ્યા છે. ગુજરાતમાં વધુ પ્રમાણમાં પર્યટકો આવી રહ્યા છે, તેઓ આપણા સાંસ્કૃતિક વારસાથી પ્રભાવિત થઈ રહ્યા છે, અને પરિણામે આપણા કલાકારભાઈઓને સારો પ્રતિસાદ અને આવક મળી રહ્યા છે. હોસ્પિટાલિટિનાં વ્યવસાય સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ ઓપરેટર સહિતનાં લોકોની આવકમાં વધારો થયો છે, અને તેમનાં ઘરોમાં સમૃધ્ધિનો પ્રકાશ ફેલાયો છે.
તમારામાંથી ઘણા આ નવ દિવસો દરમ્યાન ઉપવાસ રાખશે. મને યાદ છે, બે વર્ષ પહેલા શિક્ષક દિવસની ઉજવણી દરમ્યાન એક નાનકડી બાળકીએ નવરાત્રિ દરમ્યાનનાં મારા ઉપવાસ વિશે મને પૂછ્યું હતું. હા, હું છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રિ દરમ્યાન ઉપવાસ રાખી રહ્યો છું. આ ઉપવાસનો હેતુ કાંઈક મેળવવાનો નહિ, પણ આત્મશુધ્ધિનો છે. આ બાબત કેટલાય વર્ષોથી મને બળ, સામર્થ્ય અને પ્રેરણાનો સ્ત્રોત પૂરો પાડતી આવી છે.
માં જગદંબાને વંદન કરતો મેં લખેલો એક નાનકડો ગરબો અને કવિતા હું અહીં મૂકી રહ્યો છું. આશા છે આપને ગમશે.
ફરી એક વાર આપ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ.
નરેન્દ્ર મોદી 

નરેન્દ્ર મોદી


પ્રિય મિત્રો,
આજથી બરાબર ૧૧ વર્ષ પહેલા મુખ્યમંત્રી તરીકે ગુજરાતનાં લોકોની સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો હતો. ૧૧ વર્ષની આ સફર અત્યંત યાદગાર અને સંતોષપ્રદ બની રહી. આ સફર દરમ્યાન મને ઘણી બાબતો શીખવા મળી, જે કાયમ મારા હ્યદયમાં સચવાયેલી રહેશે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નાં મંત્ર સાથે આજે ગુજરાત વિકાસનો પર્યાય બની ચૂક્યું છે. વિકાસનું એક એવું મોડલ ગુજરાતે વિકસાવ્યું છે જે રાજ્યનાં દરેક નાગરિકોનાં જીવનને સ્પર્શે છે.

જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે કારભાર સંભાળ્યો ત્યારે ગુજરાત ૨૬ જાન્યુઆરી ૨૦૦૧નાં વિનાશક ભૂકંપની અસરો હેઠળ દબાયેલું હતું. ત્યારે લાગતુ હતું કે જાણે ગુજરાત ફરી ક્યારેય બેઠુ નહિ થાય. પરંતુ પુન:વસન અને પુન:નિર્માણની ઝડપી પ્રવૃત્તિઓ અને ફરી બેઠા થવા માટેનાં લોકોનાં અદમ્ય જુસ્સાને પરિણામે ગુજરાત ખૂબ જ થોડા સમયમાં વિકાસનાં માર્ગ પર આગેકૂચ કરવા લાગી ગયું. ગુજરાતની તે સમયની પુન:વસનની કામગીરીને રોલ-મોડલ સમાન માનવામાં આવે છે. આજે, કચ્છ ભારતનો સૌથી તેજ ગતિએ વિકાસ પામી રહેલો જિલ્લો ગણાય છે.

૨૦૦૧ વખતે લોકો મને વિનંતી કરતા કે ઓછામાં ઓછું સાંજે વાળુ કરતા સમયે વીજળી મળે એવું કરી આપો. આનાં ઉકેલ રૂપે જ્યોતિગ્રામ યોજના ઘડી કાઢવામાં આવી, જે અંતર્ગત ગુજરાતનાં ગામડાઓમાં ૨૪ કલાક નિરંતર થ્રી-ફેઝ વીજપ્રવાહ પૂરો પાડવામાં આવે છે. આનાં પરિણામો હવે સૌ કોઈ જોઈ શકે છે. ગ્રામીણ અર્થતંત્ર હવે ખાસ્સુ સશક્ત બન્યું છે અને ગામડાઓમાંથી શહેરો તરફ થતા સ્થળાંતરણમાં પણ ઘટાડો થયો છે.

આ પ્રકારનું કદમ ઉઠાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય છે. આ વર્ષે એપ્રિલમાં તો ગુજરાતે હજીય એક ડગલું આગળ વધીને ૬૦૦ મેગાવોટ સોલાર પાવર ક્ષમતા રાષ્ટ્રને ચરણે ધરી દીધી. પુન:પ્રાપ્ય ઊર્જાનાં અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવાની દિશામાં પણ આપણે ઝડપી વિકાસ કરી રહ્યા છે. કેટલાક લોકો મને પૂછે છે, “મોદીજી, તમારું રાજ્ય તો હવે પાવર-સરપ્લસ થઈ ચૂક્યું છે, તો પણ તમે આ બધા અંગે વિચારો છો?” હું તેમને કહું છું, અમે આ બધા પ્રયત્નો વર્તમાન પેઢી માટે નહિ પણ ભવિષ્યની પેઢીઓ માટે કરી રહ્યા છીએ.

વીજશક્તિ ઉપરાંત આપણે જળશક્તિનો લાભ લેવા માટે પણ કૃતનિશ્ચયી પ્રયાસો કર્યા છે. વર્ષ ૨૦૦૨ માં આપણે ગુજરાતભરનાં ગામડાઓમાં શુધ્ધ પાણી પહોંચાડવાનાં ઉદ્દેશ્યથી વાસ્મોની રચના કરી. જનભાગીદારી અને અસરકારક જળવ્યવસ્થાપનને કારણે આજે ગુજરાતમાં ૧૭,૭૦૦ થી વધુ પાણી સમિતિઓ બની છે. આમાંથી મોટાભાગની સમિતિઓનો વહીવટ મહિલાઓ દ્વારા થાય છે, અને વાસ્મોને નવીન પ્રણાલીઓનાં ઉપયોગથી જનશક્તિને નીતિનિર્ધારણની પ્રક્રિયામાં જોડવા માટે સંયુક્ત રાષ્ટ્રનો પબ્લિક સર્વિસ એવોર્ડ પણ મળ્યો છે. પ્રાથમિક શિક્ષણ, અને ખાસ કરીને કન્યાઓ માટે શિક્ષણનું ક્ષેત્ર, એક એવી બાબત છે જેમાં અસરકારક વહીવટ દ્વારા હકારાત્મક પરિણામો મેળવવાની મારી નેમ છે. આથી જ ૨૦૦૪ માં આપણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનાં વિરાટ અભિયાનો શરૂ કર્યા.

આજે, ગુજરાતમાં શાળાપ્રવેશ દર ૧૦૦ ટકાએ પહોંચી ચૂક્યો છે અને ડ્રોપ-આઉટ દર છેલ્લા દશકમાં ઘટીને ૦૨ ટકા જેટલો રહ્યો છે. સાચે કહું તો મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા કરતાં પણ વધુ યાદગાર ક્ષણો મારા માટે આ નાનકડા ભૂલકાઓને પ્રથમ દિવસે આંગળી પકડીને શાળાએ લઈ જવાની છે. આ કાર્યક્રમોને પરિણામે અનેક બાળકો અને તેમનાં પરિવાર માટે એક સુંદર ભવિષ્યનું નિર્માણ થશે. ગુજરાતનાં વિકાસ પાછળ નારીશક્તિનો મોટો ફાળો છે.

ગુજરાતે સૌપ્રથમ વખત મહિલાઓનાં જીવનમાં બદલાવ લાવવા અને તેમને હોસ્પિટલમાં નિશુલ્ક તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૦૫ માં ચિરંજીવી યોજના અમલમાં મૂકી. ચિરંજીવી યોજનાને પરિણામે માતા તથા શિશુઓનાં સ્વાસ્થ્યમાં મોટો સુધાર આવ્યો છે. નારીશક્તિને વિકાસપ્રક્રિયામાં ભાગીદાર બનાવવા આપણે ૨૦૦૬ માં નારીગૌરવ નીતિ અમલમાં મૂકી. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનાં ઉદ્દેશ્યથી ૨૦૧૦ માં મિશન મંગલમ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો.
આજે, મને કહેતા ગૌરવ થાય છે કે ૨.૫ લાખ સખીમંડળોનાં માધ્યમથી ગુજરાતની નારીશક્તિ રૂપિયા ૧૬૦૦ કરોડ જેટલી રકમની આર્થિક પ્રવૃત્તિઓ સંભાળે છે. જરા કલ્પના તો કરો, ગુજરાતની અનેક મહિલાઓનાં જીવનમાં આ યોજના થકી કેવો સુંદર બદલાવ આવ્યો હશે. આ અગાઉ ગુજરાત પોતાનાં ઉદ્યોગોને લઈને જાણિતું હતું, પણ વરસાદ તથા બારે માસ વહેતી નદીઓનાં અભાવને કારણે ગુજરાતને કૃષિ સાથે તો જાણે અણબનાવ હતો. પણ આજે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. કૃષિમહોત્સવોને કારણે ગુજરાતમાં કૃષિક્ષેત્રની કાયાપલટ થઈ ગઈ છે, અને ગુજરાત ભારતની બીજી હરિત ક્રાંતિનું જનક બન્યું છે.

ગુજરાતની કૃષિ આવકમાં ચાર ગણો વધારો થયો છે, એટલું જ નહિ, છેલ્લા દશકમાં રાજ્યનું કૃષિ ક્ષેત્ર ૧૧%નાં વિક્રમી દરે વૃધ્ધિ પામી રહ્યું છે. તમે ગામડાઓમાં જઈને જોશો તો ખ્યાલ આવશે કે કૃષિ ક્ષેત્રે આપણા ખેડુતભાઈઓ ઘણાં નવીન પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા દશકમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ જબરદસ્ત ઉંચાઈએ પહોંચ્યો છે.

ગુજરાતમાં અનેકવિધ ઉદ્યોગોનું અસ્તિત્વ જોવા મળે છે. ૨૦૦૩ માં શરૂ થયેલ દ્વિવાર્ષિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કારણે દુનિયાભરમાંથી ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ આવી રહ્યું છે. લોકોને અસરકારક આરોગ્ય સુવિધાઓ મળતી ન હોય તો વિકાસ પૂર્ણ થયેલો ન ગણાય. અને એટલે જ, આ વર્ષે ગુજરાત સરકારે એક અનોખો નિર્ણય કર્યો છે, જે અનુસાર મુખ્યમંત્રી અમૃતમ ‘માં’ યોજના હેઠળ ગરીબ દર્દીઓને ગંભીર માંદગીઓની સારવાર માટે રૂપિયા બે લાખ સુધીની સહાય આપવામાં આવશે.

વર્ષ ૨૦૦૭ થી સેવારત ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધાને તેની અસરકારક કામગીરી બદલ ચોતરફ બિરદાવવામાં આવી રહી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધા ૧.૭૫ લાખ લોકોનાં જીવન બચાવવામાં મદદરૂપ બની છે અને ૧૦ લાખ જેટલા પ્રસુતિનાં કેસોમાં સહાય પ્રદાન કરી છે. લોકોને ગરીબીનાં ભરડામાંથી મુક્ત કરવા વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ૧૦૦૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓનાં માધ્યમથી ૮૫ લાખ જેટલા ગરીબ લાભાર્થીઓને રૂપિયા ૧૩,૦૦૦ કરોડની સહાય આપવામાં આવી છે. વહીવટી સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને તાલુકાઓનું સશક્તિકરણ કરવાનાં ઉદ્દેશ્ય સાથે ‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો’ (એટીવીટી) કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે તથા જનસેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં લોકોને ૧૨૪ પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. મિત્રો, આ યોજનાઓ અને કાર્યક્રમોની વિગતો દ્વારા મેં તમને ગુજરાતે છેલ્લા ૧૧ વર્ષની વિકાસયાત્રામાં આદરેલા પ્રયાસોની ફળશ્રુતિ આપી. હું કાયમ કહું છું કે આપણો એકમાત્ર ઉદ્દેશ્ય વિકાસ છે, અને ભવિષ્યમાં પણ એ જ રહેશે.

છેલ્લા અગિયાર વર્ષમાં આપણે ઘણી સિધ્ધિઓ મેળવી, પણ હજીય ઘણું કરવાનું બાકી છે. મને ખાત્રી છે કે આપ સૌનાં સહકારથી આવનાર વર્ષોમાં આપણે એક ભવ્ય અને દિવ્ય ગુજરાતનું નિર્માણ કરીશું.

હું ભારતીય જનતા પાર્ટીનાં મારા સાથી કાર્યકર્તાઓનો અત્યંત આભારી છું કે તેમણે મને સતત સહકાર આપ્યો અને મારા જેવા સામાન્ય માણસને ગુજરાતના લોકોની સેવાનો અવસર આપ્યો. ટીમ ગુજરાતનાં છ લાખ કર્મયોગીઓનાં સતત સહકાર વિના ૧૧ વર્ષની આ યાત્રા પૂર્ણ ન થઈ શકી હોત. તેમની ખંત અને પ્રતિબધ્ધતાએ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સિધ્ધ કરવા સક્ષમ બનાવ્યું છે.

અને છેલ્લે, હું છ કરોડ ગુજરાતઓનાં જુસ્સાને નમન કરું છું. તમારા પ્રેમ અને સ્નેહ મને સતત આગળ વધવાની ઊર્જા આપતા રહે છે, મને હજી વધુ મહેનત કરવા અને રાજ્યને વિકાસની નવી ને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા પ્રોત્સાહિત કરતા રહે છે. મને તમારી સાથે કામ કરવાનો અવસર મળ્યો એ માટે હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજું છું.

જય જય ગરવી ગુજરાત
નરેન્દ્ર મોદી

Thursday 16 August 2012

dev anand and kishore kumar

Rajesh khanna and kishore kumar

Right Click on the links below and Select option " Save Target As..."
Aate Jaate Khoobsurat - Anurodh
Achha To Hum Chalte Hain - Aan Milo Sajna
Agar Tum Na hote - Agar Tum Na Hote
Chala Jata Hoon - Mere Jeevan Saathi
Chingari Koi Bhadke - Amar Prem
Deewana Leke Aaya Hai - Mere Jeevan Saathi
Dil Mein Aag Lagaye - Alag Alag
Dil Sacha Aur Chehra Jhootha - Sachcha Jhootha
Diye Jalte Hain - Namak Haram
Gore Rang Pe Na Itna - Roti
Hazaar Rahein Mud Ke Dekhi-Thodisi Bewafai
Humein Tum Se Pyaar Kitna - Kudrat
Ja Mujhe Na Ab Yaad Aa - Prem Nagar
Jai Jai Shiv Shankar - Aap Ki Kasam
Jeevan Se Bhari Teri Aankhen - Safar
Kabhi Bekasi Ne Mara - Alag Alag
Karvate Badalte Rahe - Aap Ki Kasam
Kora Kagaz Tha Yeh Man Mera - Aradhana
Kuch To Log Kahenge - Amar Prem
Main Shayar Badnam - Namak Haram
Mere Dil Mein Aaj Kya Hai - Daag
Mere Dil Ne Tadap Ke - Anurodh
Mere Naina Saawan Bhadon - Mehbooba
Meri Pyari Behaniya - Sachcha Jhootha
Mere Sapnon Ki Raani - Aradhana
O Mere Dil Ke Chain - Mere Jeevan Saathi
Prem Kahani Mein - Prem Kahani
Pyaar Deewana Hota Hai - Kati Patang
Roop Tera Mastana - Aradhana
Shayad Meri Shaadi - Souten
Woh Shaam Kuch Ajeeb Thi - Khamoshi
Yaar Hamari Baat Suno - Roti
Yahan Wahan Sare Jahan - Aan Milo Sajna
Yeh Jo Mohabbat Hai - Kati Patang
Yeh Kya Hua - Amar Prem
Yeh Lal Rang - Prem Nagar
Yeh Shaam Mastani - Kati Patang
Zindagi Ka Safar - Safar
Zindagi Ke Safar Mein - Aap Ki Kasam
Zindagi Pyar Ka Geet - Souten

Friday 3 August 2012

Light, reflection and refraction

To Show that Light Travels in Straight Lines

Law Of Magnetism

What is the magnetic field?

About Magnetism

Dispersion Of White Light

Dispersion Of White Light

Lenses

Refraction Of Light Through a Glass Slab

The relative sizes of the sun, Earth and moon

Cathode Ray Tube

Rutherford's Experiment: Nuclear Atom

reflection of light in a plane mirror, varying incidence angle

KidRhymes - Pollination of flowers

Oersted's Experiment

Bohr

Magnetic Field due to a Current in a Solenoid

Magnetic Field of a Coil of Wire

Budding In Yeast and Hydra

Budding In Hydra

Budding In Hydra

Amoeba in motion

Paramecium Feeding Magnified 400X! High Definition!

A cells structure in 3d showing its nucleus, genes& dna

The Animal Cell

Animals versus Plant Cells

3D ANIMATION OF WORKING OF HEART

How the heart works

"The Kidney & the Counter Current Multiplier" Animation

Normal Kidney Function

How Kidneys Work

Working Model of the Kidney

WORKING MODEL OF HEART

How to make a lemon battery

How to turn water into ice in seconds

Bio A2: Comparing Plant and Animal Cells

Parts of a Plant Cell

Cell of Onion peel

Onion cells

oersted exp.MPG

Oersted's Experiment

Internal Resistance of Primary Cell Experiment presentation for std 12 P...

resistance of wire

resistance of a wire; length

Ohm's Law

Potential Difference

Series and Parallel Circuits

Series and Parallel Circuits

AC Generator

The Right Hand Rule and the Magnetic Field Straight Wire

Flemings Left Hand Rule

Thursday 12 July 2012

binaka geet mala


Binaca Geet Mala - 1976 Finals

These are the songs which have been listed in 1976... Listen and Enjoy !!!
SongYearFilmDirectorLyricsSinger
Kee gul hai, koi nahin, teri aakhon se lag1976JaanemanLaxmikant - PyarelalAnand BakhshiLata, Kishore Kumar
Koyee aaya, aane bhi de, koyee gayaa, jaane1976Kaalaa SonaaR. D. BurmanMazroohAsha, Saathi
Main tumse muhabbat karati hooh1976WarrantR. D. BurmanAnand BakhshiLata
Tu kahan gayee thee, tera mar jaaye saanwar1976Dharam KaramR. D. BurmanMazroohLata, Kishore Kumar
Seema seema seema sahane ki bhi hai koi se1976SalaakhenRavindra JainRavindra JainKishore, Asha
Jeejajee jeejajee meri didi hai anaadi1976Pongaa PanditLaxmikant - PyarelalRajendra KrishanAsha, Usha, Kishore
Tota maina ki kahaani to puraani ho gayee1976FaqeeraaRavindra JainRavindra JainLata, Kishore Kumar
Kal ki haseen mulakaat ke liye1976CharasLaxmikant - PyarelalAnand BakhshiLata, Kishore Kumar
Aaja teri yaad aayee o baalam harzaai1976CharasLaxmikant - PyarelalAnand BakhshiRafi, Lata, Anand Bakhshi
Mujhe dard rahata hai, dil mein dard rahata1976Dus NumbariLaxmikant - PyarelalMazroohLata, Mukesh
Rook jaana o jaana hamse do baatein karake1976WarrantR. D. BurmanAnand BakhshiKishore Kumar
Jaanaman jaaneman, jaaneman kisi ka naam nah1976JaanemanLaxmikant - PyarelalAnand BakhshiKishore Kumar
Jaaneman jaanaman tere do nayan, chori chori1976Chhoti Si BaatSalil ChaudharyYogeshAsha, Yesudas
Koyee haseena jab rooth jaati hai to1976SholeyR. D. BurmanAnand BakhshiKishore Kumar
Dariya kinaare ek bungalow go pori jai jo1976Subse Badaa RupaiyaaVasu - ManohariMazroohLata, Kishore Kumar
Chalte chalte mere ye geet yaad rakhna1976Chalte ChalteBappi LahiriAmit KhannaKishore Kumar
Mere naina saawan bhadon, phir bhi mera man1976MehboobaaR. D. BurmanAnand BakhshiLata / Kishore Kumar
Parbat ke peechhe chambe da gaon1976MehboobaaR. D. BurmanAnand BakhshiLata, Kishore Kumar
Karm kiyee jaa.........Ye hai geete ka gyaan1976SanyaasiShankar - JaikishanM. G. HashmatLata, Mukesh
Gori tera gaon badaa pyaara, main to gayaa1976ChitchorRavindra JainRavindra JainYesudas
Sun bal brahmchari main hoon kanyaa kuwaanri1976SanyaasiShankar - JaikishanShankar - JaikishanLata, Mukesh
Dil dhoondataa hai phir wohi phursat ke raa1976MausamMadan MohanGulzarBhoopendra, Lata
Apne jeewan ki uljhan ko main kaise suljhao1976UljhanKalyanji - AnandjiM. G. HashmatLata / Kishore
Ye duniya ek numbari to main dus numbari1976Dus NumbariLaxmikant - PyarelalMazroohMukesh, Saathi
Ye dosti hum nahin todenge1976SholeyR. D. BurmanAnand BakhshiKishore, Manna dey
Shyam teri bansi pukaare Radha naam1976Geet Gaataa ChalRavindra JainRavindra JainAarti Mukharjee, Jaspal Singh
main pal do pal ka shaayar hoon1976Kabhi KabhiKhayyamSahirMukesh
Mehbooba mehbooba gulshan mein phool khilate1976SholeyR. D. BurmanAnand BakhshiR, D. Burman
Chal sanyaasi mandir mein1976SanyaasiShankar - JaikishanVishveshwar SharmaLata, Mukesh
Geet gaataa chal o saathi gungunaataa chal1976Geet Gaataa ChalRavindra JainRavindra JainJaspal Singh
Main to aarti ootaaroon re Santoshi mata ki1976Jai Santoshi MaaC. ArjunPradeepUsha Mangeshkar, Saathi
Ik din bik jaayega maati ke mol1976Dharam KaramR. D. BurmanMazroohMukesh, Saathi
Kabhi kabhi mere dil mein khayaal aataa hai1976Kabhi KabhiKhayyamSahirLata, Mukesh